યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

તુરી બારોટ નાટ્ય નિર્માણ આર્થિક સહાય (SCSP)

તુરી બારોટ નાટ્ય નિર્માણ આર્થિક સહાય (SCSP)

પ્રતિ વર્ષ આ યોજના હેઠળ તુરી બારોટ સમાજના કલાકારોની ૧૫ નાટ્ય મંડળીઓને રૂા.૨.૦૦ લાખ લેખે કુલ રૂા.૩૦.૦૦ લાખની આર્થિક સહાય ચુકવવામાં આવે છે.

backtotop