યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

નાટય તાલીમ શિબિર

નાટય તાલીમ શિબિર

યુવાન કલાકારોને નાટય પ્રવૃતિઓમાં રસ લેતા કરવા માટે તથા નાટય ક્ષેત્રના તજજ્ઞો દિગ્દર્શક તથા નાટય લેખકોનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળી રહે તે માટે પસંદગી પામેલ રપ કલાકારોની ૭ દિવસની તાલીમ શિબિર યોજવામાં આવે છે.

backtotop