યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ગૌરવ પુરસ્કાર સમારોહ

ગૌરવ પુરસ્કાર સમારોહ

સંગીત નૃત્ય, નાટય અને લોકકલા ક્ષેત્રે નોંધપાત્ર સિઘ્ધિ મેળવનાર ૧૨ કલાકારોને પ્રત્યેકને રૂ|.પ૧,૦૦૦/-નો રોકડ પુરસ્કાર, તામ્રપત્ર તથા પ્રશસ્તિ પત્ર આપવામાં આવે છે.

backtotop