યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

લોક સંગીત સમારોહ

લોક સંગીત સમારોહ

પ્રાચીન લોક સંસ્કૃતિની જાળવણી માટે રાજયના રાષ્ટ્રિય તેમજ આંતર રાષ્ટ્રિય કલાકારોનો સમારોહ યોજવામાં આવે છે. બોટાદ ખાતે રાષ્ટ્રિય શાયર સ્વ.ઝવેરચંદ મેધાણીની પૂણ્યતિથિ નિમિત્તે તા.૦૯ માર્ચ તેમજ મહાત્માગાંધી નિર્વાણદિન/શહીદદિન તા.૩૦ જાન્યુઆરીના રોજ સ્વાતંત્ર્ય શૌર્ય ગાંધી ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવે છે.

backtotop