યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ભકિત સંગીત સંમેલન

ભકિત સંગીત સંમેલન

રાજયની વિવિધ પરંપરાગત પ્રાચીન અને અર્વાચીન ભજન શૈલી તથા સંતવાણી જેવા કલા વારસાની જાળવણી માટે આ સંમારંભ યોજવામાં આવે છે. ચોટીલા ખાતે રાષ્ટ્રીય શાયર સ્વ.ઝવેરચંદ મેધાણીની જન્મજયંતિ તા.૨૮ ઓગસ્ટ નિમિત્તે ભકિત સંગીત કાર્યક્રમ યોજવામાં આવે છે.

backtotop