યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

દુલાભાયા કાગ

દુલાભાયા કાગ

ગુજરાતના નામી લોકકવિ સ્વ.દુલાભાયા કાગના જન્મ દિન/પુન્ય તિથિ નિમિત્તે ગુજરાતની નવી પેઢીને લોકકલા, લોકસંગીત, ભજનના કાર્યક્રમ ધ્વારા સાંસ્કૃતિ વારસાની ઝાંખી કરાવવા ગુજરાતના જુદા જુદા સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવામાં આવે છે.

backtotop