કાર્યક્રમો | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

કાર્યક્રમો

  • પંડિત ઓમકારનાથ શાસ્ત્રીય સ્પર્ધા રવિશંકર રાવલ કલાભવન, અમદાવાદ ખાતે તા.૩૦/૦૬/૨૦૧૮ અને તા.૦૧/૦૭/૨૦૧૮ ના રોજ
  • શાસ્ત્રીય સંગીત અને સુગમ સંગીત શિબિર તા.૩૦/૦૬/૨૦૧૮ થી તા.૦૨/૦૭/૨૦૧૮ અમદાવાદ ખાતે
  • શાસ્ત્રીય નૃત્ય અને લોકનૃત્ય તાલીમ શિબિર તા.૦૬/૦૭/૧૮ થી તા.૦૮/૦૭/૨૦૧૮ ના રોજ સંતરામ મંદિર, નડિયાદ
  • નાટ્ય તાલીમ શિબિર દાહોદ ખાતે તા.૨૧/૦૭/૨૦૧૮ થી ૨૩/૦૭/૨૦૧૮ દરમ્યાન
  • જૂલાઇના અંતમાં જૂલાઇના અંતમાં તુરી બારોટ નાટકોના નવનિર્માણ, જૂની રંગભુમિના નાટકોનું પુન:નિર્માણ, પ્રતિભાશાળી નાટ્ય દિગ્દર્શકોને નાટ્ય નિર્માણ, સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના અન્વયે રાજ્ય બહાર નાટકો/નૃત્ય નાટીકા માટે આર્થિક અંગેના વર્કઓર્ડરો આપવા.
  • જૂલાઇના અંતમાં કલ કે કલાકારની પૂર્વ કસોટી
backtotop