લોક કલા | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

લોક કલા

લોકકલા ક્ષેત્ર

ક્રમ કલાકાર નુ નામ ક્ષેત્ર
સ્‍વ. શ્રી દુલાભાયા કાગ લોકસંગીત
સ્‍વ. મેરૂભા ગઢવી લોકસંગીત
શ્રી પિંગળાજી ગઢવી લોકસંગીત
શ્રી જયમલ પરમાર લોકસંગીત
કુ. પ્રતિભા પંડિત લોકનૃત્‍ય
શ્રી મધુભાઇ પટેલ લોકનૃત્‍ય
શ્રી દુલેરાય કારાણી લોકસાહિત્‍ય
સ્‍વ. શ્રી સુલેમાન જુમ્‍મા લોકવાદક
શ્રી ચિમનલાલ નાયક ભવાઇ
૧૦ શ્રી શંભુદાસજી ગઢવી લોકસાહિત્‍ય
૧૧ સ્‍વ. શ્રીમતિ મહેરબેન કોન્‍ટ્રાકટ પપેટ્રી
૧૨ શ્રી અમરદાસ ખારવાલા લોકસંગીત
૧૩ શ્રી દિવાળીબહેન ભીલ લોકસંગીત
૧૪ સ્‍વ. શ્રી નાનજીભાઇ મીસ્‍ત્રી લોકસંગીત
૧૫ શ્રી બચુભાઇ ગઢવી લોકગીત
૧૬ શ્રી બાબુભાઇ રાણપરા લોકસાહિત્‍ય
૧૭ સ્‍વ. શ્રી રામકુમાર રાજપ્રિય લોક સંગીત લોકસાહિત્‍ય
૧૮ શ્રી ધાર્મિકલાલ પંડ્યા માણભટ્ટ
૧૯ શ્રી મીઠાભાઇ પરસાણ લોકકલા
૨૦ સ્‍વ. શ્રી રામસિંહજી રાઠોડ લોકકલા
૨૧ શ્રી મનસુખભાઇ જોશી લોકકલા
૨૨ શ્રી મહિપત કવિ પપેટ્રી-લોકકલા
૨૩ શ્રી બાબુભાઇ વ્‍યાસ લોકકલા
૨૪ શ્રી રાજારામભાઇ વ્‍યાસ લોકકલા-ભવાઇ
૨૫ શ્રી મુસા ગુલામજત જોડિયા પાવા
૨૬ શ્રીમતિ સરોજબહેન ગુન્‍દાણી લોકસંગીત
૨૭ સ્‍વ. શ્રી બાલકૃષ્ણ દવે લોકસંગીત
૨૮ શ્રીમતિ ધનાઇકારા લોકસંગીત
૨૯ શ્રી હેમંત ચૌહાણ લોકસંગીત
૩૦ શ્રી કરશનભાઇ પઢિયાલ લોકકલા
૩૧ શ્રીમતિ કાશીબહેન ગોહિલ લોકકલા
૩૨ ડૉ. કલહં એ. પટેલ લોકસંગીત
૩૩ સ્‍વ. ત્રિભોવનદાસ નાયક લોકનાટ્ય
૩૪ શ્રી ભીખુદાન જી. ગઢવી લોકસંગીત
૩૫ શ્રી સોમાભાઇ ડી. તૂરી ભવાઇ
૩૬ શ્રી અણદાભાઇ તૂરી લોકસંગીત
૩૭ શ્રી અભેસિંહ રાઠોડ લોકસંગીત
૩૮ શ્રી બાલકૃષ્‍ણ એમ. નિમ્‍બાર્ક ભવાઇ
૩૯ શ્રી વિષ્‍ણુપ્રસાદ દવે અને પ્રશાંદ દવે (સાંઇરામ) (સંયુક્ત) લોકસંગીત
૪૦ શ્રી દાના ભારમલ હરિજન (મારવાડી) લોકસંગીત
૪૧ શ્રીમતિ ભારતીબેન પી. વ્‍યાસ લોકસંગીત
૪૨ શ્રીમતિ ભાવના લાબડિયા લોકસંગીત
૪૩ મીર હાજીભાઇ કે. (હાજી રમકડું) લોકકલા
૪૪ શ્રી યોગેશકુમાર ગઢવી લોકકલા
૪૫ શ્રી ઘનશ્‍યામનાયક (રંગલો) લોકકલા
૪૬ શ્રી નિરંજન રાજ્યગુરૂ લોકકલા
૪૭ શ્રી લક્ષ્‍મણભાઇ ગઢવી લોકકલા
૪૮ શ્રી જયંતિભાઇ ઇશ્વરભાઇ નાયક લોકકલા
૪૯ શ્રી ગોપાલ બારોટ લોકકલા
૫૦ શ્રીમતિ મીનાબેન પટેલ લોકકલા
૫૧ શ્રી મુગટલાલ અમથાલાલ નાયક લોકકલા
૫૨ શ્રી જોરાવરસિંહ જાદવ લોકકલા
૫૩ શ્રીમતિ ઇન્‍દિરાબેન એમ. શ્રીમાળી લોકકલા
૫૪ શ્રી બિહારી હેમ ગઢવી લોકકલા
backtotop