સિદ્ધિઓ | અમારા વિશે | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

સિદ્ધિઓ

વર્ષ ૨૦૧૫-૧૬ દરમ્યાન કરેલ સિદ્ધિઓની/નિતિઓની વિગત

સાંસ્કૃતિક વારસાની જાળવણી

યોજના અંતર્ગત ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી ધ્વારા વિશ્વ રંગભૂમિ દિન ઉજવણી નિમિત્તે ‘‘ તખ્તાના તોખાર’’ નાટ્યોત્સવ સપ્તાહ ઉજવણી
તા.૨૧/૦૩/૧૬ થી ૨૭/૦૩/૧૬ દરમ્યાન ૨૦૦૦ થી વધુ કલાકારો ધ્વારા ગુજરાતના ૧૨ શહેરોમાં ૪૦ ઉચ્ચ કોટીના નાટકો ધ્વારા ૮૪ જેટલા સફળતા પુર્વકના શો કરવામાં આવ્યા. સમગ્ર વિશ્વભરમાં એકજ ભાષાના એક સાથે આટલા નાટકો ધ્વાર ઉજવાયેલ નાટ્યોત્સવની ઘટના સૌપ્રથમ વાર બનવામાં છે. જેનો ગુજરાતની કલા પ્રિય જનતાએ માણ્યો અને પ્રશંસા કરી.

સંગીત ક્ષેત્રે

 • તાનારીરી શાસ્ત્રીય સંગીત મહોત્સવ – વડનગર
 • પં.ઓમકારનાથ શાસ્ત્રીય સંગીત મહોત્સવ
 • પં.નંદન મહેતા તાલવાદ્ય
 • સુગમ/શાસ્ત્રીય સંગીત મહોત્સવ
 • સુગમ/શાસ્ત્રીય સંગીત વર્કશોપ
 • ભક્તિ સંગીત સમારોહ
 • લોકસંગીત સમારોહ
 • મહિલા શાસ્ત્રીય સંગીત સમારોહ
 • સંગીત નાટ્ય ભારતી પરીક્ષા

નૃત્ય ક્ષેત્રે

 • શાસ્ત્રીય નૃત્ય / પરંપરાગત વર્કશોપ સેમીનાર
 • લોકનૃત્ય મહોત્સવ
 • શાસ્ત્રીય નૃત્ય મહોત્સવ

લોકગીત / સંગીત / ડાયરો

દુલાભાયા કાગકથા

ગૌરવ પુરસ્કાર

 • નાટક ક્ષેત્રે
  • એકાંકી નાટ્ય સ્પર્ધા
  • ત્રિઅંકી નાટ્ય સ્પર્ધા
  • સાંસ્કૃતિક વારસાની જાળવણી યોજના
  • જૂની રંગભૂમિ નાટ્ય પુન:નિર્માણ
  • યુવા પ્રતિભાશાળી દિગ્દર્શકોને આર્થિક સહાય
  • નાટ્ય તાલીમ શિબિર
Sr. No. Sector Artist Name Place
1 Natak Shri Vihang Maheta Vadodara
2 Natak Mrs. Dr. Hema Kapildev Shukla Surat
3 Natak Shri Aaditi Desai Ahmedabad
4 Sangeet Shri Hemant Pannalal Gandharv Surat
5 Natak Shri Shambhu K Maheta Ahmedabad
6 Natak Shri Atul Purohit Vadodara
7 Nrutya Mrs. Hemadri Udyan Ahmedabad
8 Nrutya Shri Dr. Nikhil Bhatt Vadodara
9 Nrutya Shri Rucha Bhatt Ahmedabad
10 Lok Kala Shri Shahbudin Rathod Than(Rajkot)
11 Lok Kala Shri Baldevbhai Dalsukhbhai Nayak Gandhinagar
12 Lok Kala Shri Raghuvir Narhardan Kunchala Bhavnagar
backtotop