Schemes Details | Schemes | E-Citizen | Gujarat State Sangeet Natak Academy : Sports , Youth & Culture Activities Department, Government of Gujarat

Schemes Details

કલા સંસ્થાઓને ગ્રાન્ટ

માન્‍યસંસ્‍થાઓને આર્થિક સહાય આપવા અંગેનાનિયમો અંતર્ગત રાજયમાંસાંસ્‍કૃતિકક્ષેત્રે કાર્યરત એવી માન્‍યકલાસંસ્‍થાઓનેમાન્‍યખર્યના પ૦ ટકા અથવા પ૦૦૦/- ની મર્યાદામાં અનુદાન આપવામાં આવે છે. આ યોજનામાં ૧.૫૦ લાખની જોગવાઇ કરવામાં આવી છે. તથા ૩૦ સંસ્‍થાઓને લાભ આપવામાં આવ્યો છે.

backtotop