Schemes Details | Schemes | E-Citizen | Gujarat State Sangeet Natak Academy : Sports , Youth & Culture Activities Department, Government of Gujarat

Schemes Details

આદિત્યરામજી શાસ્ત્રીય સંગીત મહોત્સવ

ઘુપદ અને મૃદંગ વાદનની કલાનું જતન થાય તે માટે પંડિત આદિત્યરામની સ્મૃતિમાં યોજવામાં આવે છે. આ કાર્યક્રમના આયોજન માટે કલાકારોને પુરસ્કાર અને આનુષાંગિક ખર્ચ કરવામાં આવે છે

backtotop