Schemes Details | Schemes | E-Citizen | Gujarat State Sangeet Natak Academy : Sports , Youth & Culture Activities Department, Government of Gujarat

Schemes Details

આદિજાતિના કલાકારો માટે વસંતોત્સવ દરમ્યાન સાંસ્કૃતિક કાર્યક્રમ

આદિજાતિ કલાવૃંદોને રાજયકક્ષાના કાર્યક્રમમાં બોલાવી આદિજાતિ કલાકારોની કલાને જીવંત રાખવા, લુપ્ત થતી જતી કલાની જાળવણી, સાચવણી અને વિકાસ માટે પરંપરાગત આદિજાતિ લોકનૃત્યો રજુ કરવા આદિજાતિ લોકકલાકારોને પ્રોત્સાહિત કરવામાં આવે છે. આ યોજનામાં લાખની જોગવાઇ કરવામાં આવી છે.

backtotop