યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

સાહિત્ય શિબિર

રાજ્યના આશાસ્પદ યુવાન સાહિત્યકારોને સાહિત્‍યના વિવિધ પ્રકારો માર્ગદર્શન મળે તેમજ પ્રાચીન અને અર્વાચીન સાહિત્યકારોની કૃતિઓના મુલ્યાંકન ધ્વારા પ્રેરણા મળી રહે તે માટે દર વર્ષે સાહિત્‍ય શિબિરનું આયોજન કરવામાં આવે છે. આ શિબિરમાં રપ યુવા સાહિત્‍યકારોને ભાગ લેવા બોલાવવામાં આવે છે.

backtotop