યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

નેશનલ ફોટોગ્રાફી કોમ્પીટીશન

વિવિધ ક્ષેત્રમાં કામ કરતા દેશભરના ફોટોગ્રાફરો પાસેથી નિયત કરેલા હેતુઓ તથા વિષયો અંગે બ્લેક એન્ડ વ્હાઇટ તથા રંગીન ફોટોગ્રાફ મંગાવી સ્પર્ધામાં ઇનામ વિજેતા તથા પ્રદર્શન પાત્ર ફોટોગ્રાફીનું પ્રદર્શન યોજવામાં આવે છે.

backtotop