યોજનાઓ વિગતવાર | યોજનાઓ | ઈ-સીટીઝન | ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી : રમતગમત, યુવા અને સંસ્કૃતિ પ્રવૃત્તિઓ વિભાગ, ગુજરાત સરકાર

યોજનાઓ વિગતવાર

ગુરૂ શિષ્ય પરંપરાની તાલીમ

શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, શાસ્ત્રીય નૃત્ય અને નાટયના ક્ષેત્રે અનુભવી ગુરૂ દ્વારા તાલીમ પુરી પાડવાની યોજના છે. આ યોજના મુજબ દર મહિને ગુરૂને ૧,પ૦૦/- માસિક માનદ વેતન અને શિષ્યને ૪૦૦/- માસિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે.

backtotop