Sangeetnatak

૫રિચય

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી જે રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના હસ્તક એક એકમ તરીકે કાર્યરત હતી તેને તા.૦૧/૦૯/૧૯૯૨ થી રાજ્ય સરકારશ્રીએ સ્વાયતા આપીને ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી તરીકેનો દરજ્જો આપેલ છે. અકાદમીને સ્વાયત્તતા આપવા પાછળનો મુખ્ય હેતુ સંગીત, નૃત્ય, નાટ્ય અને લોકકલા ક્ષેત્રના નિષ્ણાત તજજ્ઞો, કલાકાર કસબીઓ અને આ ક્ષેત્ર સાથે સંકળાયેલ વ્યક્તિઓ ધ્વારા તેમના અનુભવ, જ્ઞાન અને તેમના સહયોગથી આયોજન પ્રવૃતિઓને આ ક્ષેત્રને મહત્તમ વિકાસ થાય અને આ ક્ષેત્રના વિકાસ માટે રાજ્ય સરકારશ્રી તરફ એક સ્વતંત્ર તંત્ર ધ્વારા કાર્યરત રહે જેથી ઉજ્જ્વળ વિકાસની તકો પ્રાપ્ત થતી રહે તે જ રહ્યો છે.

માનનીય મુખ્યમંત્રીશ્રી
માનનીય મુખ્યમંત્રીશ્રી

ગુજરાત સરકાર

માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી
માનનીય રાજ્ય કક્ષાના મંત્રીશ્રી

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

શ્રી વી. પી. પટેલ, આઈએએસ
શ્રી વી. પી. પટેલ,આઈએએસ

સચિવ
રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગ, ગુજરાત સરકાર

અધ્યક્ષ
અધ્યક્ષ

ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી

શ્રી પંકજ ભટ્ટ
શ્રી પંકજ ભટ્ટ

અધ્યક્ષ
ગુજરાત રાજ્ય સંગીત નાટક અકાદમી

આગામી કાર્યક્રમો

Pause
હાલમાં કોઈ આગામી કાર્યક્રમો ઉપલબ્ધ નહી.

ગુજરાતનું ગૌરવ

ગુજરાતનું ગૌરવ
ડાઉનલોડ મોબાઇલ એપ્સ
તમને ખબર છે?
backtotop